ધાતુનો તાર $(0.4 \pm 0.002)$ ગ્રામ દળ,$(0.3 \pm 0.001)\,mm$ ત્રિજ્યા અને $(5 \pm 0.02)\,cm$ લંબાઈ ધરાવે છે. તેની ઘનતાના માપનમાં નિકટતમ મહત્તમ પ્રતિશત ત્રુટિ $....\%$ હશે.
$1.4$
$1.2$
$1.3$
$1.6$
નળાકારની લંબાઈ કે જે $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$ અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .
આપેલા અવલોકનમાં પ્રતિશત ત્રુટી ...... .
$80.0,80.5,81.0,81.5,82$
પ્રયોગમાં $L = 2.820 m, M = 3.00 kg, l = 0.087 cm, D = 0.041 cm$ તો $Y= \frac{{4MgL}}{{\pi {D^2}l}} $ માં મહત્તમ પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.
નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.
જો $Z =\frac{ A ^{2} B ^{3}}{ C ^{4}}$ હોય, તો $Z$ માં સાપેક્ષ ત્રુટિ ........... હશે.