- Home
- Standard 12
- Physics
ઈલેક્ટ્રૉનની પોઝિટ્રોન સાથેની ઉચ્ચ ઊર્જા અથડામણો માટેના એક્સિલેટર (પ્રવેગક) પ્રયોગમાં કોઈ ઘટનાનું અર્થઘટન $10.2\, BeV$ ની કુલ ઊર્જાના ઈલેક્ટ્રોન-પોઝિટ્રોન જોડકાંના પૂર્ણ નાશ દ્વારા સમાન ઊર્જાના બે $\gamma $-કિરણોના ઉત્સર્જન તરીકે થાય છે. દરેક $\gamma $-કિરણ સાથે સંકળાયેલી તરંગ લંબાઈ કેટલી હશે? $(1 \,BeV = 10^9 \,ev) $
$6.254 \times 10^{-17}\; m$
$4.64 \times 10^{-15}\; m$
$2.436 \times 10^{-16}\; m$
$4.951 \times 10^{-15}\; m$
Solution
Total energy of two $\gamma$ -rays: $E =10.2 \,BeV$
$=10.2 \times 10^{9} eV$
$=10.2 \times 10^{9} \times 1.6 \times 10^{-10}\, J$
Hence, the energy of each $\gamma$ -ray
$E^{\prime}=\frac{E}{2}$
$=\frac{10.2 \times 1.6 \times 10^{-10}}{2}=8.16 \times 10^{-10}\, J$
Plank's constant, $h=6.626 \times 10^{-34}\, Js$
Speed of light $c=3 \times 10^{8} \,m / s$
Energy is related to wavelength as:
$E^{\prime}=\frac{h c}{\lambda}$
$\lambda=\frac{h c}{E^{\prime}}$
$=\frac{6.626 \times 10^{-34} \times 3 \times 10^{8}}{8.16 \times 10^{-10}}=2.436 \times 10^{-16} \,m$
Therefore, the wavelength associated with each $\gamma$ -ray is $2.436 \times 10^{-16}\; \,m$