જો સમોષ્મી પ્રક્રિયામાં દબાણમાં $\frac{2}{3}\%$ નો વધારો થાય, તો કદમાં થતો ઘટાડો ....... થશે. ધારો કે, $\frac{{{C_p}}}{{{C_v}}} = \frac{3}{2}$
$\frac{4}{9}\% $
$\frac{2}{3}\% $
$4\%$
$\frac{9}{4}\% $
જ્યારે ગેસને સીલંન્ડરમાં પીસ્ટન વડે સમતાપી રીતે ભરવામાં આવે ત્યારે ગેસ પર થતું કાર્ય $1.5 × 10^{4} J $ જોવા મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન....
વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય
આપેલ દળનો નિયોન વાયુ તેનું કદ બમણું થાય ત્યાં સુધી સમતાપી રીતે પ્રસરણ પામે છે. દબાણમાં કેટલો વધારે આંશિક ધટાડો કરવો જોઈએ જેથી જ્યારે વાયુને તો અવસ્થાથી સમોષ્મી રીતે સંકોચવામાં આવે તો તેની મૂળ અવસ્થા સુધી પહોંચે છે ?
એક એન્જિન $20\,^{\circ} C$ અને $1$ $\;atm$ દબાણે $5$ મોલ વાયુ લઈને તેનું સમોષ્મી સંકોચન કરીને તેનું કદ શરૂઆતના કદ કરતાં દસમાં ભાગનું કરે છે.હવાને દઢ અણુનો બનેલો દ્વિ પરમાણ્વિક વાયુ લેવામાં આવે તો આ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જામાં થતો ફેરફાર $X\, kJ$ હોય તો $X$ નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?
સમોષ્મી પ્રક્રિયામાં શું અચળ રહે છે ? તાપમાન કે ઉષ્મા ?