એક માછલીઘરમાં વનસ્પતિ પ્લવકોને ખાતી બે માછલીની જાતો છે. ગોસના નિયમ પ્રમાણે એક જાતિ બીજી જાતિને દૂર કરી દેશે, પરંતુ બંને જાતિઓ માછલીઘરમાં સારી રીતે જીવી શકશે. શક્ય કારણો આપો.
કોઈ એક વિસ્તારમાં હાથીની વધુ ગીચતા કોના પરિણામે હોય?
મોનાર્ક પતંગિયું તેના શરીરમાં રહેલ ઝેરી રસાયણ કેવી રીતે પ્રાપ્ત કરે છે?
નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :
$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો
$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ
$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો
$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ
જૈવ$-$સમાજમાં જાતિવિવિધતા જાળવવા કોણ મદદ કરે છે ?
....... એ દર્શાવ્યું કે એક ઝાડ પર રહેતી ફુદકીઓ(Warblers)ની પાંચ નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી.