બેક્ટરિયામાં, ઉદ્દીપક $RNA$ શેમાં જોવા મળે છે ?
રિબોઝોમનાં $60S$ પેટા એકમમાં
રિબોઝોમનાં $50S$ પેટા એકમમાં
રિબોઝોમનાં $30S$ પેટા એકમમાં
રિબોઝોનમાં $40S$ પેટા એકમમાં
કેપીંગ એક પ્રક્રિયા છે જેમાં ............. .
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?
નીચેનામાંથી કયું એક $DNA$ સંશ્લેષણ માટે $RNA$ નો પ્રતિકૃતિ શૃંખલા તરીકે ઉપયોગ કરે છે?
બેકટેરિયાની $R$ સ્ટ્રેઈન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?