નર જનન છિદ્ર વંદામાં કયાં ખૂલે?
$8$ માં ખંડમાં વક્ષ-મધ્ય બાજુએ
$9$ માં ખંડમાં વક્ષ-મધ્ય બાજુએ
$10$ માં ખંડમાં વક્ષ-મધ્ય બાજુએ
$7$ માં ખંડમાં વક્ષ-મધ્ય બાજુએ
માદા વંદાનું પ્રજનનતંત્ર વર્ણવો.
નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
વંદાની ચેતાકડીમાં આ ભાગ ન સંકળાય
$A$ - વંદામાં, સ્પર્શકો સંવેદના ગ્રાહી અંગ છે.
$R$ - સંવેદના ગ્રાહી અંગ, એ પર્યાવરણ ની સંવાદિતામાં મદદ કરે છે.
વંદાનું જીવનચક્ર ........દર્શાવે છે.