વંદાની ચેતાકડીમાં આ ભાગ ન સંકળાય

  • A

    ઉપરી અન્નનાલીય ચેતાકંદ તો

  • B

    અધોઅન્નનાલીય ચેતાકંદ 

  • C

    પરીઅન્સનાલીય ચેતાકંદ

  • D

    ઉદરીય ચેતાકંદ

Similar Questions

માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.

વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.

વંદાના ચેતાતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો. 

નેત્રિકા .........માં જોવા મળે છે.

નીચે આપેલ સ્થાનનું કાર્ય જણાવો : 

$(i)$ માલ્મીધિયન નલિકાઓ

$(ii)$ સંયુક્ત આંખ