દ્વિદળી પર્ણમાં વાહિપુલ કોનાંથી ઘેરાયેલાં હોય છે ?
વાતકોટરોથી
પૂલકંચૂકનાં કોષોથી
ક્યુટીકલ
ભેજગ્રાહિ કોષોથી.
પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.
બંને અધિસ્તર તરફ સમાન પ્રમાણામાં વાયુરંધ્ર આવેલ છે.
નીચે આપેલ અંત:સ્થ રચના ક્યાં અંગની છે?
વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.
.......માં મધ્યપર્ણ શીથીલ અને લંબોતકમાં વિભેદિત થાય છે?