ભેજગ્રાહીકોષોનું સ્થાન $...................$
સમદ્રિપાર્શ્વ પર્ણના અપાક્ષીય અધિસ્તરમાં
પૃષ્ઠવક્ષીય પર્ણના અભ્યક્ષીય અધિસ્તરમાં
સમદ્રિપાર્શ્વ પર્ણના અભ્યક્ષીય અધિસ્તરમાં
સમદ્રિપાર્શ્વ પર્ણના અભ્યક્ષીય અધિસ્તરમાં
પર્ણમાં વાહિપુલો કયા પ્રકારનાં હોય છે?
નીચે આપેલ અંત:સ્થ રચના ક્યાં અંગની છે?
સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો
પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.
એકદળી પર્ણમાં...