પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.

  • A

    અપાક્ષા અને અભ્યક્ષ

  • B

    અભ્યક્ષ અને અપાક્ષ

  • C

    બંને અભ્યક્ષ

  • D

    બંને અપાક્ષ

Similar Questions

સૂર્યમુખીના પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.

બંને અધિસ્તર તરફ સમાન પ્રમાણામાં વાયુરંધ્ર આવેલ છે.

દ્વિદળી પર્ણનાં શિથીલોતક મધ્યપૂર્ણ પેશીના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો. 

ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે :

  • [NEET 2024]

પૃષ્ઠવક્ષીયપર્ણ માં જલવાહક અને અન્નવાહકનું સ્થાન જણાવો.