દ્વિદળી બિજ માં
બીજપત્રો ન હોય
ભ્રૂણપોષ ન હોય
ગર્ભધરી ન હોય
બીજાવરણ ન હોય
પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.
તેના બિજમાં ઢાલ આકારનું બિજપત્ર જોવા મળે છે.
દ્વિદળી બીજ માટે ખોટું ઓળખો.
મકાઈના દાણાના આયામ છેદની આકૃતિસહ રચના સમજાવો.
નીચેનામાંથી કયા છોડ ભુણપોષી બીજ ધરાવે છે ?