ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : આ પ્રકરણના બધા પ્રશ્નોનો સમૂહ
ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$
$A=\{1,3,5\}, B=\{2,4,6\}$ અને $C=\{0,2,4,6,8\},$ આપેલ ગણ છે. આ ત્રણ ગણ $A, B$ અને $C$ માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. $\{ 1,2,3,4,5,6,7,8\} $
ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 2,4,6 \ldots \} $
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $\varnothing \in A$