$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 8\, .......\, A $
$8 \notin A$
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $(x – 1)(x – 2) = 0\} $
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \not\subset B$ અને $B \not\subset C,$ તો $A \not\subset C$
ગણ સાન્ત કે અનંત છે? : પૃથ્વી પર વસતાં પ્રાણીઓનો ગણ
નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો :
કાટકોણ ત્રિકોણોનો ગણ
ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.