માદા વંદામાં, ........ અધોકવચ મળી જનન કોથળીરચે છે.
$7$મું અને $9$મું
$8$મું અને $9$મું
$9$મું અને $10$મું
$6$મું અને $7$મું
વંદામાં આવેલ અધોજમ્ભ........
ઈંડા મુકવાથી શરૂ કરીને પુખ્ત વંદો બનતા સુધી કેટલીવાર નિર્માચન થતું જોવા મળે છે?
માલ્પીધિયન નલીકાનું કાર્ય...
યોજીકલા (સંધિપટલ) કોનામાં હાજર હોય છે.
વૈજ્ઞાનિક કારણો આપો : વંદા માનવજીવન માટે હાનિકારક છે.