એકદળી પર્ણમાં...
મધ્યપર્ણ પેશી લંબોતક અને શિથિલતકમાં વિભેદીત થયેલી હોતી નથી.
મધ્યપર્ણ પેશી લંબોતક શિથિલોતકમાં વિભેદીત થયેલી હોય
અધિસ્તરની માત્ર એક જ સપાટી પર પર્ણરંધ્રો હોય છે.
ભેજગ્રાહિ કોષો હોતા નથી.
અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.
વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.
પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.
બંને અધિસ્તર તરફ સમાન પ્રમાણામાં વાયુરંધ્ર આવેલ છે.
સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો