સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો
માત્ર ઉપરિ અધિસ્તર પર હોય
માત્ર અધઃઅધિસ્તર પર હોય
અધિસ્તરની બંને સપાટી પર ગેરહાજર હોય
અધિસ્તરની બંને સપાટી પર હાજર હોય.
દ્વિદળી પર્ણનાં શિથીલોતક મધ્યપૂર્ણ પેશીના સંદર્ભમાં સાચો વિકલ્પ પસંદ કરો.
દ્વિદળી પર્ણની આંતરીક રચનામાં....
એક જ પર્ણફલક પર આ પર્ણના વાહિપુલોના કદ અસમાન હોય છે.
ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે :
પર્ણમાં આદિજલવાહક (આદિદારૂક) આદિઅન્નવાહકના સ્થાન અનુક્રમે .....છે.