મકાઈના પ્રકાંડના અધિસ્તર વિશે જણાવો.
અધિસ્તર સૌથી બહારનું સ્તર છે. તે મૃદુત્તક કોષોનું બનેલું એકસ્તરીય સ્તર છે. કોષોની બહારની દીવાલ ઉપર ક્યુટિકલનું આવરણ આવેલું છે.
આ સ્તર ઉપરથી પ્રકાંડરોમ ઉત્પન્ન થતાં નથી. તેથી તેની સપાટી સુંવાળી હોય છે. સ્તરમાં પર્ણો જોઈ શકાય છે. આ સ્તરનું કાર્ય રક્ષણ અને વાતવિનિમયનું છે.
આધાર (આઘારોત્તક) પેશીતંત્ર $( \mathrm{The\,\, Ground\,\, Tissue \,\,system} )$ વિશે નોંધ લખો.
"ટ્રેકીઓફાયટા" વિભાગમાં ......નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકારના વાહિપુલ ક્યાં અંગમા જોવા મળે છે?
વાહિની અને સાથીકોષો ........માં જોવા મળે છે
અંતઃસ્તર અને વાહિપુલની વચ્ચે આવેલા કોષનાં સ્તરને શું કહેવાય છે?