પ્રોટોન નું ન્યૂટ્રોનમાં ક્ષય થાય
પ્રોટોનનું દળ ન્યૂટ્રોનના દળ કરતાં ઓછું હોવાથી તે સંભવ નથી
તે માત્ર ન્યુક્લિયસ ની અંદર થાય
તે સંભવ નથી પરંતુ ન્યૂટ્રોનનું રૂપાંતર પ્રોટોનમાં થાય
તે $\beta^{+}$ ક્ષય સાથે સંલગ્ન છે
પરમાણુનું ન્યુક્લિયસ કોને કહે છે ?
પરમાણુમાં ઇલેક્ટ્રૉનનો કુલ વિદ્યુતભાર જણાવો.
${ }_{6} C^{13}$ અને ${ }_{7} N^{14}$ ન્યુક્લિયસ એ ......
ન્યુક્લિયર બળ માટે ક્યું વિધાન સાચું છે?
ન્યુકિલયસમાં બે ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_1} $ છે,બે પ્રોટોન વચ્ચે લાગતું બળ $ {F_2} $ છે,પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_3} $ છે,તો નીચેનામાથી શું સાચું થાય?