સજીવોમાં, યુગ્મનજ નિર્માણ પછીનો વિકાસ કોના ઉપર આધારિત છે?

  • A

    જીવનચક્રનો પ્રકાર

  • B

    પર્યાવરણ

  • C

    રાસાયણીક સંયોજન

  • D

    $A$ અને $B$ બંને

Similar Questions

અસંયોગીજનન એટલે ........

પરાગનલિકા શેનુ વહન કરે છે?

લિંગી પ્રજનન માટે અસંગત વિકલ્પ પસંદ કરો.

બાહ્યફલનનો મુખ્ય ગેરફાયદો શું છે?

નીચેનામાંથી કયો સજીવ વિષમજન્યુ ધરાવતો નથી ?