$(a)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓ, પોતાના જીવનચક્ર દરમિયાન ત્રણ તબક્કાઓ ધરાવે છે.

$(b)$ બંન્ને વનસ્પતિઓ અને પ્રાણીઓમાં આ ત્રણેય તબક્કાઓની વચ્ચે અંતઃસ્ત્રાવોની ભૂમિકા મુખ્ય હોય છે.

  • A

    $A$ અને $B$ બંન્ને સાચા છે.

  • B

    $A$ અને $B$ બંન્ને ખોટા છે.

  • C

    $A$ સાચું છે અને $B$ ખોટું છે.

  • D

    $A$ ખોટું છે અને $B$ સાચું છે.

Similar Questions

પેશી નિર્માણ માટે કઈ ક્રિયા થવી જરૂરી છે?

અસંયોગીજનન એટલે ........

નીચે આપેલી આકૃતિને ઓળખો.

નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.

કયા સજીવનો યુગ્મનજ અર્ધીકરણ પામે છે?