અસામાન્ય પુષ્પસર્જન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
વાંસ - $50$ થી $100$ વર્ષ બાદ મોટી સંખ્યામાં પુષ્પો સર્જે
નીલ કુરંજીત -દર $12$ વર્ષે એકવાર પુષ્પસર્જન
વાંસ - દર $12$ વર્ષે એકવાર પુષ્પસર્જન
નીલ કુરંજીત-$50$ થી $100$ વર્ષ બાદ મોટી સંખ્યામાં પુષ્પો સર્જે
વાંસ - દર $50$ વર્ષે પુષ્પો સર્જે
નીલ કુરંજીત- દર $100$ વર્ષે પુષ્પો સર્જે
વાંસ - દર $100$ વર્ષે પુષ્પો સર્જે
નીલ કુરંજીત- દર $50$ વર્ષે પુષ્યો સર્જે
આપેલ આકૃતિ ઓળખો.
ભ્રૂણજનન દરમ્યાન યુગ્મનજમાં શું જોવા મળે છે?
ઘરમાખીના જન્યુ કોષમાં રંગસુત્રની સંખ્યા કેટલી હોય છે?
કઈ વનસ્પતિ જીવનકાળ દરમિયાન એક જ વાર પુષ્પ સર્જન દશાવે છે?
નીલ કુરંજત (Strobilanthus kunthiana) માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.