નીચેના ગ્રાફમાં બિંદુ $B$ શું દર્શાવે છે.

49-2

  • A

    બ્રેકિંગ બિંદુ

  • B

    મર્યાદા બિંદુ

  • C

    યીલ્ડ બિંદુ

  • D

    એકપણ નહી

Similar Questions

બ્રાસ, સ્ટીલ અને રબર માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો ગ્રાફ આપેલો છે તો $A, B$ અને $C$ અનુક્રમે $...$

હુકના નિયમનું પાલન થાય ત્યાં સુધીના ગાળા માટે તાર માટે એક ગ્રાફ દર્શાવેલ છે તો આ ગ્રાફ માં $P$ અને $Q$ શું હશે $?$

કોલમ $-I$માં બે આલેખો અને કોલમ $-II$ તે કોનો આલેખ છે તે બતાવેલ છે, તો તેમને યોગ્ય રીતે જોડો :

કોલમ $-I$  કોલમ $-II$ 
$(a)$ image $(i)$ $A$ બટકણો છે.
$(b)$ image $(ii)$ $A$ તન્ય છે.
  $(iii)$ $B$ બટકણો છે.
  $(iv)$ $B$ તન્ય છે.

આકૃતિમાં દ્રવ્ય $A$ અને $B$ માટે પ્રતિબળ-વિકૃતિ-આલેખ દર્શાવેલ છે.

આલેખ સમાન માપક્રમ પર દોરેલ છે.

$(a)$ કયા દ્રવ્યનો યંગ મૉડ્યુલસ મોટો હશે ?

$(b)$ બેમાંથી કયું દ્રવ્ય વધુ મજબૂત હશે ? 

$A$ અને $B$ તાર માટે પ્રતિબળ વિરુધ્ધ વિકૃતિનો આલેખ આપેલ છે,તો તારના યંગ મોડયુલસ માટે નીચે પૈકી શું સાચું થાય?