$y-$ અક્ષ પરના બિંદુનો કયો યામ શૂન્ય હોય ?
$x$ -યામ
જો $(a, b)$ અને $(b, a)$ એક જ બિંદુ દર્શાવતા હોય, તો …….. શક્ય છે.
નીચેનાં બિંદુઓનું નિરૂપણ કરો અને ચકાસો કે તેઓ સમરેખ છે કે નહિ :
$(1,3),(-1,-1),(-2,-3)$
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$(-3,-5)$ એ દ્વિતીય ચરણનું બિંદુ છે.
જો $a=5, b=7, c=6$ અને $d=10,$ હોય,તો બિંદુ $(a-b, c-d),$ એ ………. ચરણનું બિંદુ છે.
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ-સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ-સમતલમાં નિરૂપણ કરો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $= 5$ એકમ લો.
$A (15,-10), B (-10,-20), C (25,0), D (-15,25)$ $E (-5,0), F (0,-15), G (25,5), H (0,15)$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.