એલ્યુમિનિયમ નિષ્કર્ષણ માટે વ્યાપારી વિદ્યુતરાસાયણિક પ્રક્રિયામાં , વપરાયેલ વિદ્યુતવિભાજય કયુ છે?
$NaOH$ દ્રાવણમાં $Al{(OH)_3}$
$A{l_2}{(S{O_4})_3}$નું જલીય દ્રાવણ
$A{l_2}{O_3}$ અને $N{a_3}Al{F_6}$નું પિગલિત મિશ્રણ
$AlO(OH)$ અને $Al{(OH)_3}$નું પિગલિત મિશ્રણ
કોના સ્ફટિકમાં બોરેક્ષ છે ?
ખોટું વિધાન પસંદ કરો.
$(1)\;BCl _{3}$
$(2)\;AlCl _{3}$
$(3)\;GaCl _{3}$
$(4)\;In C l_{3}$
ઉપરોક્ત હેલાઇડમાં લુઇસ એસિડનો ઘટતો ક્રમ કયો હશે?
બોરોન ટ્રાય હેલાઇડોની લુઇસ એસિડ પ્રકૃતિ ક્રમને અનુસરે છે તે $................$
નીચેનામાંથી કયો હાઇડ્રોક્સાઇડ એસિડિક છે ?