- Home
- Standard 11
- Chemistry
p-Block Elements - I
medium
$BF_3$ અને $BH_4$ નો આકાર વર્ણવો. સ્પિસીઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.
Option A
Option B
Option C
Option D
Solution

$(i)$ $\mathrm{BF}_{3}$ : તેના નાના કદ અને વધુ વિદ્યુત-ઋણાતાના લીધે, $B$ એ એક કેન્દ્રીય સહસંયોજક હેલાઈડ બનાવે છે. BF $_{3}$ માં B એ $s p^{2}$ સંકરણ ધરાવે છે તેથી સમતલીય ત્રિકોણ ભૌમિતિક રચના ધરાવે છે.
$(ii)$ $\mathrm{BH}_{4}^{-}: \mathrm{B}$ ની કક્ષામાં $s p^{3}$ સંકરણ જોવા મળે છે. તેથી તે સમચતુષ્ફલકીય રચના ધરાવે છે.
Standard 11
Chemistry
Similar Questions
hard