નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં કાર્ય કેટલું થશે?
$ 28\,{P_1}{V_1} $
$ 14\,{P_1}{V_1} $
$ 18\,{P_1}{V_1} $
$ 9\,{P_1}{V_1} $
(d) Work done = Area under curve $ = \frac{{6{P_1} \times 3{V_1}}}{2}= 9 P_1V_1$
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વાયુ $A$ સ્થિતિમાંથી $C$ સ્થિતિમાં બે માર્ગે જાય છે. $AB $ પ્રક્રિયામાં $400 \;J$ ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે અને $BC$ પ્રક્રિયામાં $100\;J$ ઉષ્મા તંત્રમાં ઉમેરાય છે. $AC$ પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા …… $J$ હશે?
આપેલ $ P → V$ ના આલેખમાં આદર્શ વાયુની પ્રારંભિક અવસ્થા બિંદુ $a$ અને અંતિમ અવસ્થા બિંદુ $e$ વડે દર્શાવી છે. વાયુ અવસ્થા $a$ થી અવસ્થા $e$ સુધી $(i)\, abe\, (ii)\, ace\, (iii)\, ade$ માર્ગેં જાય છે. વાયુ વડે શોષાતી ઉષ્મા ……. હશે.
$1\, mol$ વાયુની ચક્રીય પ્રક્રિયા આપેલી છે.તો $AB,BC$ અને $CA$ માં થતું કાર્ય
$A \rightarrow B \rightarrow C$ જવા માટે તંત્ર પર થતું કાર્ય $50 J$ અને તંત્રને અપાતી ઊર્જા $20cal$ છે.તો $A$ અને $C$ વચ્ચે આંતરિક ઊર્જામાં થતો ફેરફાર …… $J$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તંત્ર $A$ માંથી $B$ માં બે માર્ગે જાય છે. જો $ \Delta {U_1} $ અને $ \Delta {U_2} $ એ અનુક્રમે પ્રક્રિયા $I$ અને $II$ માં થતાં આંતરિક ઊર્જાનો ફેરફાર હોય, તો
Confusing about what to choose? Our team will schedule a demo shortly.