8. FORCE AND LAWS OF MOTION
medium

નીચે આપેલા ઉદાહરણમાં દડાનો વેગ કેટલી વાર બદલાય છે તે જાણવાનો પ્રયાસ કરો : “ફૂટબૉલનો એક ખેલાડી બૉલ પર કિક મારીને બૉલને પોતાની ટીમના બીજા ખેલાડી પાસે પહોંચાડે છે. બીજો ખેલાડી તે દડાને કિક મારીને ગોલ તરફ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. પ્રતિસ્પર્ધી ટીમનો ગોલકીપર દડાને પકડે છે અને પોતાની ટીમના ખેલાડી તરફ કિક મારે છે.” સાથે-સાથે દરેક કિસ્સામાં બળ લગાડનાર કારક (Agent) પણ ઓળખી બતાવો.

Option A
Option B
Option C
Option D

Solution

બળ લગાડનાર કારક બૉલના વેગમાં ફેરફાર
$(1)$ કિક મારનાર એક ખેલાડી. $(1)$ શૂન્ય વેગથી અંતિમ વેગ $v$
$(2)$ ગોલ તરફ કિક મારતો બીજો ખેલાડી.  $(2)$ તેનાં પર લાગતાં બળના લીધે વેગમાં ફેરફાર થાય.
$(3)$ ગોલકીપર દડાને પકડે છે.  $(3)$ ગોલકીપર દડા પર અમુક બળ લગાડીને તેનો વેગ શૂન્ય કરે છે.
$(4) $ ગોલકીપર દડાને પોતાના ખેલાડી તરફ કિક મારે છે. $(4)$ દડા પર અમુક બળ લગાડીને તેનો વેગ બદલે છે. 
Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.