- Home
- Standard 9
- Science
$1 \,kg$ દળ ધરાવતી વસ્તુ $10\, m\, s^{-1}$ ના વેગથી સુરેખ પથ પર ગતિ કરી સ્થિર રહેલા $5\, kg$ દળના લાકડાંના બ્લૉકને અથડાય છે. અથડામણ બાદ બંને સાથે-સાથે તે જ દિશામાં ગતિ કરે છે, તો અથડામણ પહેલાં અને પછીનું કુલ વેગમાન ગણો તથા બંનેનો સંયુક્ત વેગ પણ ગણો.
$12\, kg\, m\, s^{ - 1}$ , $5/6\, m/s$
$15\, kg\, m\, s^{ - 1}$ , $4/3\, m/s$
$20\, kg\, m\, s^{ - 1}$ , $3/5\, m/s$
$10\, kg\, m\, s^{ - 1}$ , $5/3\, m/s$
Solution
અહીં, વસ્તુનું દળ $m_1 = 1 \,kg$
અથડામણ પહેલાનો વેગ $u = 10\, ms^{-1}$
લાકડાના બ્લૉકનું દળ $m = 5\, kg$
વસ્તુ અને બ્લૉકનું ભેગું દળ $m_2 = m + m_1 $
$= 5 + 1 = 6 \,kg$
વસ્તુ અને બ્લૉકનો સંયુક્ત વેગ $v = ?$
અથડામણ પહેલાનું વેગમાન $p_1 = m_1u$
$= 1 \times 10$.
$p_1 = 10\, NS$
વેગમાનના સંરક્ષણના નિયમ પરથી અથડામણ પછીનું વેગમાન = અથડામણ પહેલાનું વેગમાન
${p_2} = {p_1}$
$\therefore \quad {p_2} = 10\,NS$
હવે ${p_2} = {m_2}v$
$\therefore \,v = \frac{{{p_2}}}{{{m_2}}}$
$ = \frac{{10}}{6} = 1.666$
$\therefore \,v \approx 1.67\,m{s^{ – 1}}$