ગણના બધા જ ઘટકો લખો :  $F = \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં $k$ પહેલાંનો વ્યંજન છે $\} $

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$F = \{ x:x$ is a consonant in the Englishalphabet which precedes $k\} $

$=\{b, c, d, f, g, h, j\}$

Similar Questions

ગણ સમાન છે ? કારણ આપો :  $A = \{ x:x$ એ $\mathrm{FOLLOW}$ શબ્દનો મૂળાક્ષર છે $\} ,$ $B = \{ y:y$ એ $\mathrm{WOLF}$ શબ્દનો મૂળાક્ષર છે. $\} $

$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ x:x$ એ $10$ નો ગુણિત છે  $\} ;B = \{ 10,15,20,25,30 \ldots  \ldots \} $

ગણ $\{ x:x$ એ ધન પૂર્ણાંક સંખ્યા છે અને ${x^2} < 40\} $ ને યાદીની રીતે લખો. 

ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$

વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ a,e\}  \subset \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. $\} $