આપેલી પરિસ્થિતિમાં દર્શાવેલી તમામ સપાટીઓ લીસી છે. તો તંત્રને શું પ્રવેગ આપવો જોઈએ કે, જેથી $m_2$ બ્લોક નીચે તરફ ગતિ ન કરે?
$\frac{m_2 g}{m_1}$
$\frac{m_1 g}{m_2}$
$g$
$\frac{m_2 g}{m_1+m_2}$
બે બ્લોક $A$ અને $B$ ના દળ અનુક્રમે $3m$ અને $m$ છે. તેઓ એક બીજા સાથે દળરહિત અને ખેંચાઇ નહીં તેવા તાર દ્વારા જોડાયેલા છે. આ તંત્રને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળરહિત સ્પ્રિંગ સાથે લટકાવેલ છે. તાર કાપ્યા પછી તરત જ $A$ અને $B$ ના પ્રવેગ અનુક્રમે શું થશે?
તંત્રને મુકતપતન કરાવતાં $10\, kg$ અને $5\, kg$ વચ્ચેની દોરીમાં તણાવ .......... $N$ થાય.
બળ વારાફરતી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાવતાં બંને બ્લોક વચ્ચેના સંપર્કબળનો ગુણોત્તર કેટલો થાય?
વિધાન: એક માણસ અને એક બ્લોક કોઈ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. માણસ બ્લોક સાથે બાંધેલું દોરડું ખેંચે છે. પણ તે સમક્ષિતિજ સપાટી પણ ચાલી કરી શકતો નથી.
કારણ: ઘર્ષણ ની ગેરહાજરી ને લીધે સમક્ષિતિજ સપાટી પર ઉભેલો માણસ ચાલવાનું શરૂ કરી શકતો નથી.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ટ્રોલી એ ઢોળાવવાળી સપાટી પરથી મુક્તપતન કરી રહી છે. ટ્રોલીની છતનો લોલકની દોરી સાથેનો ખૂણો $(\alpha)$ એે શેના બરાબર છે