વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર $\overrightarrow{ E }=20 \sin \omega\left( t -\frac{x}{ c }\right) \overrightarrow{ j } NC ^{-1}$ વડે આપવામાં આવે છે, જ્યાં $\omega$ અને $c$ એ અનુક્રમે કોણીય આવૃત્તિ અને વિદ્યુત યુંબકીય તરંગનો વેગ છે. $5 \times 10^{-4}$ $m ^3$ ના કદમાં સમાયેલ ઊર્જા ........ $\times 10^{-13}\,J$ થશે.

($\varepsilon_0=8.85 \times 10^{-12}\,C ^2 / Nm ^2$ લો. $)$

  • [JEE MAIN 2023]
  • A

    $28.5$

  • B

    $17.7$

  • C

    $8.85$

  • D

    $88.5$

Similar Questions

એક વિદ્યુતભાર તેના સરેરાશ સમતોલન સ્થાનની આસપાસ $10 \,Hz$ ની આવૃત્તિથી દોલન કરે છે. આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુતચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હશે ?

$+z-$અક્ષની દિશામાં મુસાફરી કરતા વિધુતચુંબકીય તરંગ સાથે સંકળાયેલ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો શેના દ્વારા રજૂ કરી શકાય છે:

  • [AIPMT 2011]

જો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ $60 \mathrm{MHz}$ હોય અને તે હવામાં $z$ દિશામાં ગતિ કરતું હોય તો આનુષાંગિક વિદ્યુત અને ચું:બકીય ક્ષેત્ર સદિશો એકબીજાને લંબ હશે અને તેની તરંગલંબાઈ (મીટરમાં)___________હશે.

  • [JEE MAIN 2024]

સૂર્યમાંથી પૃથ્વી પર આવતું વિદ્યુતચુંબકીય ફલક્સT  $ 10^3Wm^{-2}$  છે. આથી $6m ×30m $ ના પરિમાણવાળા છાપરા પર સંપાત થતો પાવર કેટલો છે?

જો વિદ્યુતચુંબકીય તરંગ $X -$ અક્ષની દિશામાં પ્રસરણ પામતું હોય અને ચુંબકીય ક્ષેત્ર $\mathop B\limits^ \to $ કોઇ પણ ક્ષણે $2-$  અક્ષની દિશામાં હોય તો તે ક્ષણે વિદ્યુતક્ષેત્ર $\mathop E\limits^ \to $........ દિશામાં હશે.