નીચેનામાંથી ક્યૂ વિધાન સાચું છે?
રેડિયોએક્ટિવ ક્ષયને નિયંત્રિત કરી શકતો નથી પરંતુ ન્યુક્લિયર ખંડનને નિયંત્રિત કરી શકાય છે.
ન્યુક્લિયર બળ નાના વિસ્તારનો , આકર્ષી અને વિજભાર પર આધારિત છે
સમાન ન્યૂટ્રોનની સંખ્યા ધરાવતા અણુઓને આઇસોબાર કહે છે
દ્રવ્ય તરંગની તરંગલંબાઈ દ'બ્રોગલી સૂત્ર વડે આપવામાં આવે છે પરંતુ ફોટોનની તરંગલંબાઈ આ સૂત્ર મુજબ આપી શકાય નહીં.
સૂર્ય બધી જ દિશામાં વિકિરણનું ઉત્સર્જન કરે છે. પૃથ્વી પર સેકન્ડ આશરે $1.4$ કિલોવોટ $/ m^2$ વિકિરણનો જથ્થો મેળવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $ 1.5 ×10^{11}$ મીટર છે. સૂર્ય એ પ્રતિદિવસ કેટલું દળ ગુમાવશે?. ($1$ દિવસ $=86400$ સેકન્ડ)
રેડિયો એકિટવ ન્યુકલાઈડનો ક્ષય નિયતાંક $1.5 \times 10^{-5}\,s ^{-1}$ છે. પદાર્થનો પરમાણુભાર $60\,g\,mole ^{-1},\left(N_A=6 \times 10^{23}\right)$ છે. તો $1.0 \;\mu g$ પદાર્થની એકિટવીટી $....\,\times 10^{10}\,Bq$ છે.
એક રેડિયો એક્ટિવ નમૂનાનો $10\%$ ક્ષય થવા લાગતા ......... વર્ષ શોધો જેનું અર્ધ આયુષ્ય $22$ વર્ષ છે.
ચરઘાતાંકીય નિયમનું સમીકરણ સ્વરૂપ જણાવો.
રેડિયો એક્ટિવ ન્યુક્લિડનું અર્ધઆયુષ્ય $40$ કલાક છે. $20$ કલાક બાદ ક્ષય પામ્યા વગરનો ભાગ શોધો.