થરર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે.?
સમકદ પ્રક્રિયા માટે દબાણ અચળ હોય છે.
સમતાપી પ્રક્રિયા માટે તાપમાન અચળ હોય છે.
સમોષ્મી પ્રક્રિયા માટે $P{V^\gamma } = \;$અચળ હોય છે.
સમોષ્મી પ્રક્રિયા માટે તંત્ર વાતાવરણથી અલગ કરેલું હોય છે.
એક સમોષ્મી પ્રક્રિયામાં દ્વિ પરમાણ્વિક વાયુની ઘનતા શરૂઆતના મૂલ્ય કરતાં $32$ ગણી થાય છે. અંતિમ દબાણ શરૂઆતના દબાણ કરતાં $n$ ગણું થાય છે. તો $n$ નું મૂલ્ય કેટલું હશે?
એક વાયુ સમોષ્મી રીતે કે સમતાપી રીતે વિસ્તરણ પામી શકે છે. દબાણ અને કદની વિવિધ અવધિ પર બે પ્રક્રિયાઓ માટે સખ્યાંબધ વક્રો દોરવામાં આવે છે તો જોઈ શકાય છે કે
$27°C$ તાપમાને મોટરકારના ટાયરનું દબાણ $2$ વાતાવરણ દબાણ છે. જો ટાયર અચાનક ફાટી જતું હોય, તો તાપમાન ....... $K$ ( $\gamma = 1.4$ લો.)
સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય કોના જેટલું હશે?
$NTP$ પર દ્વિપમાણ્વિક વાયુની સમોષ્મી સ્થિતિસ્થાપક્તા ............ $N / m ^2$ છે.