નીચેનામાંથી કઈ અવ્યવસ્થામાં, વાતકોષ્ઠમાં પાણી ભરાઈ જાય છે અને શ્વાસોચ્છવાસમાં ખૂબ મુશ્કેલી પડે છે?

  • A

    શરદી

  • B

    હુપીંગ કફ

  • C

    ડિથ્થરીયા

  • D

    ન્યુમોનીયા

Similar Questions

મોર્ફિન સાથે શું અસંગત છે?

દર્દશામક ઔષધ કયું છે?

કેન્સરગ્રસ્ત દર્દીનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય અને ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ જૈવિક પ્રતિચાર રૂપાંતરક ..........  છે.

$HIV$ નીચે આપેલ પૈકી કયા કોષો પર હુમલો કરે છે ?

......... એલર્જનથી થાય છે.