નીચેની પ્રક્રિયાઓમાંથી કયામાં ઊષ્માનું શોષણ કે ઉત્સર્જન કઈજ થતું નથી ?

  • [NEET 2019]
  • A

    સમતાપી

  • B

    સમોષ્મી

  • C

    સમદાબી 

  • D

    સમકદ

Similar Questions

આદર્શ વાયુ માટે ચક્રિય પ્રક્રિયા $a\to b\to c\to d$ માટે $V - T$ નો ગ્રાફ આપેલ છે.$d\to a$અને $b\to c$ પ્રક્રિયા સમોષ્મિ પ્રક્રિયા છે તેના માટે $P-V$ ગ્રાફ કેવો બને?

  • [JEE MAIN 2015]

બરફનું પીગળવું તે સમોષ્મી  છે કે સમતાપી પ્રક્રિયા છે ? 

આદર્શ વાયુનું કદ $1 $ લીટર છે તથા તેનું દબાણ $72 \,\,cm$ પારાના દબાણ જેટલુ છે તેને સમતાપી રીતે દબાવીને તેનું કદ $900 \,\,cm^{3}$ કરવામાં આવેલ છે તો ગેસનો પ્રતિબળ.... $ cm$ (પારાનું) ?

સાચી પરિસ્થિતિ માટે સાચી થર્મોડાયનેમિક પ્રક્રિયા પસંદ કરો. આપેલ ટેબલમાં $\Delta Q$ એ આપેલ ઉષ્મા, $\Delta W$ એ કાર્ય અને $\Delta U$ એ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે.

પ્રક્રિયા પરિસ્થિતિ
$(I)$ સમોષ્મી $(A)\; \Delta W =0$
$(II)$ સમતાપી $(B)\; \Delta Q=0$
$(III)$ સમકદ $(C)\; \Delta U \neq 0, \Delta W \neq 0 \Delta Q \neq 0$
$(IV)$ સમદાબી $(D)\; \Delta U =0$

  • [JEE MAIN 2020]

વિધાન : ફુગ્ગામાથી હવા લીક થતાં તે ઠંડો બને છે

કારણ : લીક થતી હવા સમોષ્મી વિસ્તરણ પામે છે.

  • [AIIMS 2005]