વિધાન : ફુગ્ગામાથી હવા લીક થતાં તે ઠંડો બને છે

કારણ : લીક થતી હવા સમોષ્મી વિસ્તરણ પામે છે.

  • [AIIMS 2005]
  • A

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 

  • B

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 

  • C

    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • D

    વિધાન અને કારણ બંને ખોટા છે.

Similar Questions

$P$ દબાણ અને $V$ કદના એક પરમાણ્વિક વાયુને પ્રથમ સમતાપીય રીતે વિસ્તરણ કરીને કદ $2V$ સુઘી અને પછી સમોષ્મી રીતે કદ $16 V $ કરે છે. વાયુનું અંતિમ દબાણ કેટલું થશે? ($\gamma = \frac{5}{3}$ લો)

  • [AIPMT 2014]

સમતાપી ,સમોષ્મી અને સમદાબ પ્રક્રિયા એટલે શું ? આદર્શ વાયુ માટે થરમૉડાયનેમિક્સનો પ્રથમ નિયમ લખો. 

$P$ દબાણે અને $V$ કદે રહેલ એક એક પરમાણ્વીય વાયુ અચળાંક જ સંકોચન અનુભવે છે અને તેનું ક્દ ઘટીને મૂળ કદ કરતા આઠમાં ભાગનું થઈ જાય છે. અચળ એન્ટ્રોપી એ અંતિમ દબાણ $.....P$ હશે. 

  • [JEE MAIN 2022]

કોલમ $-I $ માં આલેખ અને કોલમ $-II$ માં પ્રક્રિયાને યોગ્ય રીતે જોડો :

  કોલમ $-I $   કોલમ $-II $
$(a)$ figure $(a)$ $(i)$ સમોષ્મી પ્રકિયા
$(b)$ figure $(b)$ $(ii)$ સમદાબ પ્રકિયા
    $(ii)$ સમકદ પ્રકિયા 

એક આદર્શ વાયુ સમોષ્મી પ્રક્રિયામાંથી પસાર થાય છે. તેના દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ શું હશે?

  • [AIPMT 1996]