શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બોરિક ઓસિડ એ પ્રોટીક એસિડ નથી.

પ્રોટીન ઍસિડ એ તેના જલીય દ્રાવણમાં $\mathrm{H}^{+}$મુક્ત કરે છે. પરંતુ બોરિક ઍસિડ એ નિર્બળ મોનોબેઝિક એસિડ છે. તે લૂઈસ ઍસિડ તરીકે વર્તે છે.

$\mathrm{B}(\mathrm{OH})_{3}+2 \mathrm{HOH} \longrightarrow\left[\mathrm{B}(\mathrm{OH})_{4}\right]^{-}+\mathrm{H}_{3} \mathrm{O}^{+}$

તે $\mathrm{OH}^{-}$તરફથી $e^{-}$યુગ્મ સ્વીકારી લૂઈસ એસિડ તરીકે વર્તે છે.

Similar Questions

નીચેનામાંથી કયો પદાર્થ સાચા એલમને આઇસો મોર્ફસ નથી અને પ્સ્યુડો એલમ કહેવાય છે?

$Al$ એ બીજી કઈ ધાતુઓ સાથે મિશ્રધાતુ બનાવે છે ?

$BF_3\, (130\, pm) $ અને $BF_4^- \,(143\, pm)$ માં $B-F$ બંધની લંબાઈ શા માટે અલગ પડે છે ? કારણો જણાવો. 

નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ પ્રબળ બેઝિક છે ?

બોરોન નીચેના પૈકી કયો ઋણાયન બનાવી શકતો નથી ?

  • [AIEEE 2011]