વિદ્યુતક્ષેત્ર સદિશ છે કે અદિશ છે. ? તે સમજાવો ?
આકૃતીમાં દર્શાવ્યા મુજબ મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ સાથે બાંધેલી દોરી $S$ બે બોલ $B$ ને ખૂણો બને તે રીતે લટકાવેલ છે તો પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે?
વિધુતક્ષેત્રની તીવ્રતા કોને કહે છે ? તેનો $\mathrm{SI}$ એકમ લખો.
$R$ ત્રિજ્યાની અર્ધરીગ પર $q$ વિધુતભાર સમાન રીતે વિતરણ કરેલ હોય તો કેન્દ્ર પર .............. વિધુતક્ષેત્ર મળે.
$8$ $\mu g$ દળ અને $39.2 \times {10^{ - 10}}$ વિદ્યુતભાર ધરાવતા ગોળાથી બનાવેલ સાદા લોલક પર સમક્ષિતિજ દિશામાં $20 \times {10^3}\ volt/meter$ વિદ્યુતક્ષેત્ર લગાવતાં,દોરી શિરોલંબ સાથે કેટલા .......$^o$ નો ખૂણો બનાવે?
$R$ ત્રિજ્યા ધરાવતી અર્ધરીંગ પર રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ છે,તેના કેન્દ્ર પર $1\, C$ વિદ્યુતભાર મુક્તા તેના પર કેટલું બળ લાગશે?