એક $65$ વર્ષના પતિ $85$ વર્ષના થાય ત્યા સુધી તેની વિરુધ્ધની સંભાવના $5 : 2$ અને  $58$ વર્ષના પત્ની $78$ વર્ષના થાય ત્યા સુધી તેની વિરુધ્ધની સંભાવના $4 : 3$ છે.જો બન્નેમાંથી કોઇ એક $20$ વર્ષ જીવે તેની સંભાવના  $'k'$ થાય તો $'49k'$ ની કિમત મેળવો .

  • A

    $20$

  • B

    $31$

  • C

    $29$

  • D

    $6$

Similar Questions

કોઈ પણ બરાબર બે અંકો પસંદ કરીને તેનો ઉપયોગ કરીને પાંચ અંકોની સંખ્યા બનાવવાની સંભાવના મેળવો. 

  • [JEE MAIN 2020]

શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો  $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.

  • [IIT 1983]

$n$ જુદી જુદી વસ્તુઓ $1, 2, 3,......n$ ને જુદા જુદા $n$ સ્થાન $1, 2, 3, ......n.$ પર ગોઠવેલ છે. તો ઓછામાં ઓછી ત્રણ વસ્તુઓ તેની સંખ્યાના સ્થાન પર હોવાની સંભાવના કેટલી?

નિયમિત ષષ્ટકોણમાં યાદ્રચ્છિક રીતે ત્રણ શિરોબિંદુઓ પસંદ કરવામાં આવે છે.જો આ શિરોબિંદુમાંથી ત્રિકોણ બનાવતા તે સમબાજુ બને તેની સંભાવના મેળવો.

  • [IIT 1995]

નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.