નીચેમાંથી કયો પિરામીડીન નાઈટ્રોજન બેઈઝ નથી ?
યુરેસીલ
થાયમીન
સાયટોસીન
ગ્વાનીન
$\beta -$ સ્વરૂપ ધરાવતા $DNA$ ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ?
જે ક્રોમેટીન ગાઢ રીતે ગોઠવાયેલ હોય અને ઘટ્ટ રીતે અભિરંજીત થતો હોય તેને શું કહે છે ?
કઈ ઘટનામાં માહિતીનું સ્થાનાંતરણ $RNA$ માંથી $DNA$ માં થાય છે?
ફોસ્ફેટ પેન્ટોઝ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે ?
કોષકેન્દ્રમાં રિબોન્યુક્લિઓટાઇડ ટ્રાયફોસ્ફેટ, ડિઑક્સિ રિબોન્યુકિલઓટાઇડ કરતાં $10$ ગણી સંખ્યા ધરાવે છે. પણ $\rm {DNA}$ સ્વયંજનન દરમિયાન ફકત ડિઑક્સિરિબોન્યુ - ક્લિઓટાઇડ ઉમેરાય છે. ક્રિયાવિધિ સમજાવો.