ખોટું વાકય શોધો :
આહાર જાળ કુદરતમાં અસ્તિત્વ ધરાવતી હોય છે.
આહાર શૃંખલા કે આહારજાળ આંતરઅવલંબન (એકબીજા પરખોરાકનો આધાર રાખવો) થી રચાય છે.
પ્રાથમીક ઉપભોગીઓ તૃણાહારી હોય છે.
$DFC$ ની શરૂઆત માત્ર મૃત વનસ્પતિનાં દ્રવ્યોથી જ શરૂથાય છે.
નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત .........
ઉપભોકતાઓ દ્વારા નવા કાબાનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે.
તૃણભૂમિના નિવસનતંત્રમાં, પોષક સ્તરો સાથે તેમની સાચી ઉદાહરણ જાતિનું જોડકુ ગોઠવો :
$(a)$ચોથુ પોષક સ્તર | $(i)$કાગડો |
$(b)$બીજુ પોષક સ્તર | $(ii)$ગીધ |
$(c)$પ્રથમ પોષક સ્તર | $(iii)$સસલું |
$(d)$ત્રીજુ પોષક સ્તર | $(iv)$ઘાસ |
સાચો વિકલ્પ પસંદ કરો : $(a)\quad (b)\quad (c)\quad (d)\quad $
નિવસનતંત્રમાં એક કરતાં વધુ પોષકસ્તરે આવેલ હોય તેવાં સજીવોના નામ આપો.
ઉષ્ણકટીબધીય વરસાદી જંગલમાં નિવસનતંત્રમાં મોટા રહિત ઊર્જા છે. ભાગની ઊર્જાનું વહન કોના દ્વારા થાય છે.