કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.
કળશપર્ણ (નિપેન્થસ) એ કીટાહારી વનસ્પતિ છે કે જે હરિત દ્રવ્ય ધરાવે છે અને તે સૂર્યપ્રકાશના કિરણો મેળવીને પ્રકાશસંશ્લેપણ દ્વારા રાસાયણિક શક્તિ પ્રાપ્ત કરે છે. તે અસરકર્તા વનસ્પતિ છે. જે જમીનમાં નાઈટ્રોજનની ઊણપ હોય તેવી જમીનમાં ઊગે છે. તે નાઈટ્રોજનની ઊણાપ દૂર કરવા કીટકોને પકડે છે.
નિવસનતંત્રને શું થશે જો
$(a)$ બધા જ ઉત્પાદકોને દૂર કરવામાં આવે.
$(b)$ તૃણાહારી સ્તરના બધા સજીવોને દૂર કરવામાં આવે.
$(c)$ બધી જ ઉચ્ચ માંસાહારી વસ્તીને દૂર કરવામાં આવે.
જૈવ સમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ ..............છે.
દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?
બહુકોષીય ઉપભોક્તા સૃષ્ટિના સભ્યો તરીકે કેવા સજીવોનો સમાવેશ થાય છે ?