નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો : $\{ a,b\} $
ગણ સાન્ત કે અનંત છે? : પૃથ્વી પર વસતાં પ્રાણીઓનો ગણ
$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, b, c, d\}$ લો. $A$ એ $B$ નો ઉપગણ છે ? ના (શા માટે ?). $B$ એ $A$ નો ઉપગણ છે? ના (શા માટે ?)
ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$
વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{a\} \subset\{a, b, c\}$