આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ a\} $
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $2x - 1 = 0\} $
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \subset B$ અને $x \notin B,$ તો $x \notin A$
ગણ $\{1, 2, 3\}$ ના ઉચિત ઉપગણની સંખ્યા મેળવો.
$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A = \{ 2,4,6,8,10\} ;B = \{ x:x$ એ યુગ્મ ધન પૂણક છે અને $x\, \le \,10\} $