ગણ સમાન છે ? કારણ આપો : $A = \{ 2,3\} ,\quad \,\,\,B = \{ x:x$ એ ${x^2} + 5x + 6 = 0$ નો ઉકેલ છે. $\} $
ગણના બધા જ ઘટકો લખો : $E = \{ x:x$ એ વર્ષનો $31$ દિવસનો ન હોય તેવો મહિનો છે. $\} $
જો $S = \{ 0,\,1,\,5,\,4,\,7\} $.તો ગણ $S$ ના ઉપગણની સંખ્યા મેળવો.
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : દુનિયાના ક્રિકેટના ઉત્તમ અગિયાર બૅટ્સમેનોની ટીમ
આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\emptyset $