ગણના બધા જ ઘટકો લખો : $A = \{ x:x$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે $\} .$
$A = \{ x:x$ is an odd natural number $\} = \{ 1,3,5,7,9……\} $
વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ તમારી શાળાના ધોરણ $\mathrm{XI}$ નો વિદ્યાર્થી છે. $\} \ldots \{ x:x$ એ તમારી શાળાના વિદ્યાર્થી છે. $\} $
$A=\{a, e, i, o, u\}$ અને $B=\{a, i, u\}$ છે. બતાવો કે $A \cup B=A$.
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 0\, ……..\, A $
ખાલીગણનાં છે ? : $2$ વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.