ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $
$\{-1,0,1\}$ ગણના બધા જ ઉપગણોની યાદી બનાવો.
ગણને યાદીની રીતે લખો : $C = \{ x:x{\rm{ }}$ એ જેના અંકોનો સરવાળો $8$ થતો હોય તેવી બે અંકોની સંખ્યા છે. $\} $
$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 1,4,9 \ldots 100\} $