$R$ એ $N$ થી $N$ નો સંબંધ છે. $R = \{ (a,b):a,b \in N$ અને $a = {b^2}\} $ થાય તે રીતે વ્યાખ્યાયિત છે, તો શું નીચેનાં વિધાનો સત્ય છે? પ્રત્યેક $a \in N$ માટે $(a, a) \in R$ પ્રત્યેક વિધાનમાં તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$R=\left\{(a, b): a, b \in N \text { and } a=b^{2}\right\}$

It can be seen that $2 \in N$; however, $2 \neq 2^{2}=4$

Therefore, the statement $''(a, a) \in R,$ for all $a \in N ^{\prime \prime}$ is not true.

Similar Questions

આકૃતિમાં $P$ થી $Q$ નો સંબંધ દશાવેલ છે. આ સંબંધને ગુણધર્મની રીતે લખો. તેનો પ્રદેશ અને વિસ્તાર શું થશે?

$A=\{1,2,3, \ldots, 14\} .$ $R = \{ (x,y):3x - y = 0,$ જ્યાં $x,y \in A\} .$ જો એ $A$ થી $A$ નો સંબંધ હોય, તો $R$ નો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર મેળવો. 

જો $A=\{1,2,3,4,5,6\}$, $R=\{(x, y): y=x+1\}$ થાય તે રીતે સંબંધ $R, A$ થી $A$ પર વ્યાખ્યાયિત છે, તો $R$ નો પ્રદેશ, સહપ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. 

$R =\{(x, x+5): x \in\{0,1,2,3,4,5\}\}$ થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. 

સંબંધ $R = \{ \left( {x,{x^3}} \right):x$ એ $10$ કરતાં નાની અવિભાજ્ય સંખ્યા છે $\} $ ને યાદીના સ્વરૂપમાં લખો.