3 and 4 .Determinants and Matrices
hard

જો $A$ એ $2 \times 2$ કક્ષાનો વાસ્તવિક શ્રેણિક છે કે જેના બધા ઘટકો $\{0,1\}$ માંથી હોય અને $|\mathrm{A}| \neq 0 .$ નીચેના બે વિધાનો ધ્યાનમાં લો:

$(P)$ જો $A \neq I_{2},$ હોય તો $|A|=-1$:

$(Q)$ જો $|\mathrm{A}|=1,$ હોય તો $\operatorname{tr}(\mathrm{A})=2$

જ્યાં $I_{2}$ એ $2 \times 2$ નો એકમ શ્રેણિક અને $\operatorname{tr}(A)$ એ શ્રેણિક $A$ ના અગ્ર વિકર્ણના ઘટકોનો સરવાળો દર્શાવે તો 

A

$(P)$ એ સાચું અને $(Q)$ એ ખોટું વિધાન છે 

B

બંને વિધાન $(P)$ અને $(Q)$ ખોટા છે 

C

બંને વિધાન $(P)$ અને $(Q)$ સાચા છે 

D

$(Q)$ એ સાચું અને $(P)$ એ ખોટું વિધાન છે 

(JEE MAIN-2020)

Solution

$|A| \neq 0$

For $(\mathrm{P}): \mathrm{A} \neq \mathrm{I}_{2}$

So, $A=\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 0\end{array}\right]$ or $\left[\begin{array}{ll}1 & 1 \\ 1 & 0\end{array}\right]$ or $\left[\begin{array}{ll}0 & 1 \\ 1 & 1\end{array}\right]$ or $\left[\begin{array}{ll}1 & 1 \\ 0 & 1\end{array}\right]$

or $\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right]$

IAl can be -1 or 1

So (P) is false.

For $(\mathrm{Q}) ; \quad|\mathrm{A}|=1$

$A=\left[\begin{array}{ll}1 & 0 \\ 0 & 1\end{array}\right]$ or $\left[\begin{array}{ll}1 & 1 \\ 0 & 1\end{array}\right]$ or $\left[\begin{array}{ll}1 & 0 \\ 1 & 1\end{array}\right]$

$\Rightarrow \operatorname{tr}(\mathrm{A})=2$

$\Rightarrow \mathrm{Q}$ is true

Standard 12
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.