ધારો કે $F_{1}(A, B, C)=(A \wedge \sim B) \vee[\sim C \wedge(A \vee B)] \vee \sim A$ અને $F _{2}( A , B )=( A \vee B ) \vee( B \rightarrow \sim A )$ એ બે તાર્કિક અભિવ્યક્તિઓ છે. તો :

  • [JEE MAIN 2021]
  • A

    $F _{1}$ અને $F _{2}$ બંને નિત્યસત્ય છે.

  • B

    $F _{1}$ નિત્યસત્ય છે પરંતુ $F _{2}$નિત્યસત્ય નથી.

  • C

    $F _{1}$ નિત્યસત્ય નથી પરંતુ $F _{2}$ નિત્યસત્ય છે.

  • D

    $F _{1}$ અને $F _{2}$ બંને નિત્યસત્ય નથી.

Similar Questions

નીચેના પૈકી ક્યુ વિધાન નિત્યસત્ય છે?

  • [JEE MAIN 2022]

નીચેના વિધાન જુઓ:- 

$P :$ રામુ હોશિયાર છે

$Q $: રામુ પૈસા વાળો છે 

$R:$ રામુ અપ્રમાણિક છે

વિધાનની નિષેધ કરો : -  "રામુ હોશિયાર અને પ્રમાણિક  તો અને તોજ  હોય જો રામુ પૈસા વાળો ન હોય "

  • [JEE MAIN 2022]

ધારો કે $( S 1)(p \Rightarrow q) \vee(p \wedge(\sim q))$ એ નિત્ય સત્ય છે

$(S2)$ $((\sim p) \Rightarrow(\sim q)) \wedge((\sim p) \vee q)$ એ નિત્ય મિથ્યા છે.

તો $..............$

  • [JEE MAIN 2023]

વિધાન $\sim p \wedge(p \vee q)$ નું નિષેધ ...... છે.

  • [JEE MAIN 2021]

તાર્કિક વિધાન $[ \sim \,( \sim \,P\, \vee \,q)\, \vee \,\left( {p\, \wedge \,r} \right)\, \wedge \,( \sim \,q\, \wedge \,r)]$ = 

  • [JEE MAIN 2019]